નીતિવચનો 5:10 - પવિત્ર બાઈબલ10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 રખેને તારા બળથી પારકાં તૃપ્ત થાય; અને તારી મહેનત [નાં ફળ] થી પારકાનું ઘર [ભરાય] ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 અજાણ્યાઓ તારી મિલક્ત પડાવી લેશે, અને તારા પરિશ્રમની ઊપજ બીજાઓ પાસે જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે. Viz kapitola |