નીતિવચનો 4:24 - પવિત્ર બાઈબલ24 જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી દૂર રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તારી વાણીમાં કંઈ કપટ હોવું જોઈએ નહિ, અને જૂઠા અને અપ્રામાણિક શબ્દો તારા હોઠોથી દૂર રાખ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ. Viz kapitola |