Online Bible

- Reklamy -




નીતિવચનો 31:25 - પવિત્ર બાઈબલ

25 શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 બળ તથા મોભો એ તેનો પોષાક છે; અને ભવિષ્યકાળ [ની ચિંતા] ને તે હસી કાઢે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 31:25

Následuj nás:

Reklamy


Reklamy