નીતિવચનો 31:24 - પવિત્ર બાઈબલ24 તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તે શણનાં વસ્ત્ર બનાવીને વેચે છે; અને વેપારીને કમરબંધ [બનાવી] આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તે સ્ત્રી અળસીરેસાનાં વસ્ત્રો અને કમરબંધ બનાવે છે, અને વેપારીઓને વેચે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે. Viz kapitola |