નીતિવચનો 31:20 - પવિત્ર બાઈબલ20 તે ગરીબોને ઉદાર મને આપે છે અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે ગરીબોને ઉદારતાએ આપે છે; હા, તે પોતાના હાથ લંબાવીને દરિદ્રીઓને [મદદ કરે છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તે જુલમ પીડિતોને અને ગરીબોને ઉદાર હાથે આપે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે. Viz kapitola |