નીતિવચનો 31:19 - પવિત્ર બાઈબલ19 તે એક હાથે પૂણી પકડે છે ને બીજે હાથે રેંટિયો ચલાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તે પોતાના હાથ રેંટિયાને લગાડે છે, અને તેના હાથ ત્રાકને પકડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તે જાતે જ તકલીથી કાંતે છે, અને જાતે જ પોતાનાં વસ્ત્રો વણે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે. Viz kapitola |