નીતિવચનો 31:16 - પવિત્ર બાઈબલ16 તે બહાર જાય છે, ખેતર તપાસે છે અને ખરીદે છે. પોતાના નફામાંથી તે પોતાના હાથો વડે તે દ્રાક્ષની વાડી રોપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે; પોતાની કમાણીથી તે દ્રાક્ષાવાડી રોપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે ખેતરની ચક્સણી કર્યા પછી તેને ખરીદે છે, અને પોતાની કમાણીમાંથી દ્રાક્ષવાડી રોપે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે. Viz kapitola |