નીતિવચનો 31:11 - પવિત્ર બાઈબલ11 તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપતિની કોઇ ખોટ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેના પતિનું અંત:કરણ તેના પર ભરોસો રાખે છે, અને તેને સંપત્તિની ખોટ પડશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેનો પતિ તેના પર પૂરો ભરોસો રાખે છે, અને તેના પતિને કંઈ અછત રહેતી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ. Viz kapitola |