નીતિવચનો 30:30 - પવિત્ર બાઈબલ30 એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઇને લીધે પીછે હઠ કરતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઈને લીધે પોતાનો માર્ગ મરડતો નથી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 સિંહ પશુઓમાં સૌથી બળવાન મનાય છે, તે કોઈની સામે પોતાનો માર્ગ બદલતો નથી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 એટલે સિંહ, જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈને લીધે પોતાનો માર્ગ બદલતો નથી; Viz kapitola |