નીતિવચનો 30:27 - પવિત્ર બાઈબલ27 તીડોનો કોઇ રાજા હોતો નથી. છતાં તેઓ બધાં ટોળાબંધ નીકળે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તીડોને રાજા હોતો નથી, તોપણ તેઓ સર્વ ટોળાબંધ નીકળે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તીડોનો કોઈ રાજા હોતો નથી, પણ તેઓ બધાં ટોળાબંધ નીકળે છે; Viz kapitola |