નીતિવચનો 30:26 - પવિત્ર બાઈબલ26 ખડકમાં રહેતા સસલાં પણ નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 સસલાં તો ઘણી જ નિર્બળ પ્રજા છે. તોપણ તેઓ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 સસલાંની જાત ખૂબ નિર્બળ છે, છતાં તેઓ ખડકોમાં પોતાના દર બનાવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ખડકમાં રહેતાં સસલાં નિર્બળ પ્રજા છે, તો પણ તેઓ સર્વ પોતાનાં રહેઠાણ ખડકોમાં બનાવે છે. Viz kapitola |