Online Bible

- Reklamy -




નીતિવચનો 30:23 - પવિત્ર બાઈબલ

23 પરણવા પામેલી પ્રેમથી વંચિત રહેલી સ્ત્રી, અને પોતાની શેઠાણીની જગાએ આવેલી દાસી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પરણેલી કર્કશાને લીધે; અને પોતાની શેઠાણીની વારસ થયેલી દાસીને લીધે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 જ્યારે અણમાનીતી પત્ની પતિ પાસેથી વૈવાહિક અધિકાર મેળવે છે; જ્યારે દાસી શેઠાણીનું સ્થાન પ્રાપ્ત કરે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 લગ્ન કરેલી દાસી; અને પોતાની શેઠાણીની જગ્યાએ આવેલી દાસી.

Viz kapitola kopírovat




નીતિવચનો 30:23

Následuj nás:

Reklamy


Reklamy