Online Bible

- Reklamy -




નીતિવચનો 30:1 - પવિત્ર બાઈબલ

1 આ, માસાહના યાકેહના પુત્ર આગૂરનાઁ વચનો છે. માનવીનો બોધ: ઇથીએલ અને ઉક્કાલને.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યાકેના પુત્ર આગૂરનાં વચનો, જે ઈશ્વરવાણી છે. [કોઈ] માણસ ઈથિયેલને, ઈથિયેલ તથા ઉક્કાલને [આ પ્રમાણે] કહે છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યાકેહના પુત્ર આગૂરનાં આ ગંભીર કથનો છે: કોઈક આવું બોલી ઊઠે છે: ઈશ્વર મારી સાથે નથી, ઈશ્વર મારી સાથે નથી. હું લાચાર છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે:

Viz kapitola kopírovat




નીતિવચનો 30:1

Následuj nás:

Reklamy


Reklamy