Online Bible

- Reklamy -




નીતિવચનો 3:29 - પવિત્ર બાઈબલ

29 તારો પડોશી તારી પડોશમાં પોતાને સુરક્ષિત અનુભવે છે, તેની સામે અનિષ્ટ યોજના કરીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર, કેમ કે તે તારી પડોશમાં નિર્ભય રહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તારા પડોશીને નુક્સાન થાય એવી કોઈ યોજના કરીશ નહિ, કારણ, તે તારા વિશ્વાસે તારી પડોશમાં વસે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.

Viz kapitola kopírovat




નીતિવચનો 3:29

Následuj nás:

Reklamy


Reklamy