નીતિવચનો 3:22 - પવિત્ર બાઈબલ22 તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તો તેઓ તારા આત્માનું જીવન, તથા તારા ગળાની શોભા થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેઓ તારે માટે સંજીવની સમાન થશે, અને તારા ગળા માટે શોભાનું આભૂષણ બની રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે. Viz kapitola |