નીતિવચનો 3:15 - પવિત્ર બાઈબલ15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે જવાહિર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 જ્ઞાન રત્નોથીયે વધુ કીમતી છે, તારી ઝંખેલી કોઈપણ ઈષ્ટ વસ્તુ સાથે તેની તુલના થઈ શકે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી. Viz kapitola |