નીતિવચનો 29:3 - પવિત્ર બાઈબલ3 જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જે કોઈ જ્ઞાન ચાહે છે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે માણસ વેશ્યાની સંગત કરે છે તે [પોતાની] સંપત્તિ ઉડાવી દે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 જ્ઞાનપ્રેમી પુત્ર માબાપને આનંદ પમાડશે, પરંતુ વેશ્યાઓનો સંગ કરનાર પોતાની સંપત્તિ ઉડાવી દેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે. Viz kapitola |