Online Bible

- Reklamy -




નીતિવચનો 29:24 - પવિત્ર બાઈબલ

24 ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ચોરનો ભાગીદાર પોતાના જ જીવનો વૈરી છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24-25 ચોરી કરવામાં સાથ આપનાર પોતાનો જ દુશ્મન બને છે; તે અદાલતમાં શપથ લે પણ સાચી સાક્ષી આપી શક્તો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.

Viz kapitola kopírovat




નીતિવચનો 29:24

Následuj nás:

Reklamy


Reklamy