નીતિવચનો 29:17 - પવિત્ર બાઈબલ17 તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તારા દીકરાને શિક્ષા કરશે, તો તો તને નિરાંત આપશે; તે તારા મનને આનંદ આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તારા પુત્રને શિસ્તમાં કેળવ, તો તે તને નિરાંત પમાડશે, અને તારા મનને આનંદ આપશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે. Viz kapitola |