નીતિવચનો 29:15 - પવિત્ર બાઈબલ15 સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને બદનામ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 શિક્ષાની સોટી અને સુધારવાની શિખામણ જ્ઞાનદાયક છે, પણ અંકુશ વિના ઉછરેલું બાળક તેની માતાને કલંક લગાડે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે. Viz kapitola |