નીતિવચનો 29:13 - પવિત્ર બાઈબલ13 ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ગરીબ માણસ તથા જુલમગાર ભેગા થાય છે; તે બન્નેની આંખોને યહોવા પ્રકાશ આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે. Viz kapitola |