Online Bible

- Reklamy -




નીતિવચનો 28:6 - પવિત્ર બાઈબલ

6 અવળા માર્ગે ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર દરિદ્રી સારો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 અવળે માર્ગે ચાલનાર અપ્રામાણિક ધનવાન કરતાં સન્માર્ગે ચાલનાર પ્રામાણિક ગરીબ ચડિયાતો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 28:6

Následuj nás:

Reklamy


Reklamy