નીતિવચનો 28:19 - પવિત્ર બાઈબલ19 જે માણસ પોતાની જમીન ખેડે છે, તે પેટ ભરીને જમશે, પરંતુ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 જે માણસ પોતાની જમીન ખેડે છે તેને પુષ્કળ અનાજ મળશે; પણ નકામાઓની પાછળ ચાલનારને ત્યાં દરિદ્રતા આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પોતાની જમીન પર ખંતથી પરિશ્રમ કરનાર આબાદ થશે, પરંતુ વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરનાર બરબાદ થશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે. Viz kapitola |