નીતિવચનો 27:8 - પવિત્ર બાઈબલ8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષીના જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પોતાના મુકામથી ભટકી ગયેલો માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષી જેવો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે. Viz kapitola |