Online Bible

- Reklamy -




નીતિવચનો 27:27 - પવિત્ર બાઈબલ

27 વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વળી બકરીઓનું દૂધ તારે માટે તથા તારા ઘરનાને ખાવા માટે, અને તારી દાસીઓના ગુજરાનને માટે પૂરતું [થશે].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તેમ જ બકરીના દૂધથી તારું, તારા પરિવારનું અરે, તારા નોકરચાકરનું પણ પોષણ થશે!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.

Viz kapitola kopírovat




નીતિવચનો 27:27

Následuj nás:

Reklamy


Reklamy