Online Bible

- Reklamy -




નીતિવચનો 27:15 - પવિત્ર બાઈબલ

15 ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાખોર સ્‍ત્રી [એ બન્‍ને] બરાબર છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ચોમાસામાં સતત વરસતા વરસાદની જેમ કજિયાખોર પત્ની પણ ત્રાસદાયક છે;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 27:15

Následuj nás:

Reklamy


Reklamy