નીતિવચનો 27:11 - પવિત્ર બાઈબલ11 મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હ્રદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મારા પુત્ર, તું જ્ઞાની બનીશ તો મને આનંદ થશે, અને હું મારી નિંદા કરનારને પ્રત્યુત્તર આપી શકીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું. Viz kapitola |