નીતિવચનો 26:8 - પવિત્ર બાઈબલ8 જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જે કોઈ મૂર્ખને માન આપે છે તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી [મૂકનાર] જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ગોફણમાં પથ્થરને સજ્જડ બાંધી દેવો અને મૂર્ખને સન્માન આપવું એ બન્ને નિરર્થક છે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે. Viz kapitola |