નીતિવચનો 26:26 - પવિત્ર બાઈબલ26 વ્યકિત દંભથી તિરસ્કારને છુપાવે છે, પણ તેની દુષ્ટતા જાહેર સભા સામે ઉઘાડી પડી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જો કે તેનો દ્વેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા મંડળી આગળ ઉઘાડી પડી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ગમે તેવી ચતુરાઈથી તે પોતાની ઘૃણાને છુપાવે, તો પણ તેની દુષ્ટતા સૌની સમક્ષ ઉઘાડી પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે. Viz kapitola |