Online Bible

- Reklamy -




નીતિવચનો 26:23 - પવિત્ર બાઈબલ

23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીનો ઢોળ ચઢાવેલાં માટીના વાસણ જેવો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પટામણા હોઠ અને દુષ્ટ હ્રદય, એ ચાંદીના મેલથી મઢેલા માટીના વાસણ જેવાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 જેમ ઢોળ ચડાવવાથી માટીના પાત્રની ક્ષુદ્રતા ઢંકાઈ જાય છે, તેમ જ મીઠી વાતોથી કુટિલ ઇરાદાઓ ઢંકાઈ જાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 26:23

Následuj nás:

Reklamy


Reklamy