નીતિવચનો 26:18 - પવિત્ર બાઈબલ18 જેઓ ખોયણાં, તીર તથા પ્રાણઘાતક વસ્તુઓ ફેંકે છે તે ઘેલો માણસ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જેવો બળતાં લાકડાં, તીર તથા પ્રાણઘાતક [વસ્તુઓ] ફેંકનાર ઘેલો માણસ છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18-19 બીજાને છેતર્યા પછી એમ કહેવું કે, “હું તો માત્ર મજાક ઉડાવતો હતો!” તે સળગતા ખોયણાં, તીક્ષ્ણ તીર અને ક્તિલ શસ્ત્રોથી ખેલતા પાગલ જેવું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે, Viz kapitola |