નીતિવચનો 26:16 - પવિત્ર બાઈબલ16 હોંશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યોગ્ય ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાને વધુ જ્ઞાની સમજે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. Viz kapitola |