નીતિવચનો 26:15 - પવિત્ર બાઈબલ15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં થાક લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો; પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ હાથને મુખ સુધી લાવતાં પણ તેને થાક લાગે છે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે. Viz kapitola |