Online Bible

- Reklamy -




નીતિવચનો 25:9 - પવિત્ર બાઈબલ

9 તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર, અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 જો કોઈ વ્યક્તિ સાથે તારે મતભેદ હોય તો પરસ્પર મંત્રણાથી તેનો ઉકેલ લાવ અને એકમેકની ખાનગી વાતો પ્રગટ ન કર;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,

Viz kapitola kopírovat




નીતિવચનો 25:9

Následuj nás:

Reklamy


Reklamy