નીતિવચનો 25:3 - પવિત્ર બાઈબલ3 જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ, તેમ રાજાઓનું મન અગાધ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 આકાશની ઊંચાઈ અને અધોલોકની ઊંડાઈની જેમ રાજાઓનું મન અકળ હોય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે. Viz kapitola |