નીતિવચનો 25:28 - પવિત્ર બાઈબલ28 જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જેનું મન કબજામાં નથી તે ખંડિયેર તથા કોટ વગરના નગર જેવો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પોતાના મન પર સંયમ રાખી નહિ શકનાર કોટ વિનાના ખંડિયેર બનેલા નગર જેવો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે. Viz kapitola |