Online Bible

- Reklamy -




નીતિવચનો 25:27 - પવિત્ર બાઈબલ

27 વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ઘણું મધ ખાવું સારું નથી; તેમ જ પોતાની પ્રતિષ્ઠા શોધવી એ કંઈ પ્રતિષ્ઠા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.

Viz kapitola kopírovat




નીતિવચનો 25:27

Následuj nás:

Reklamy


Reklamy