Online Bible

- Reklamy -




નીતિવચનો 25:26 - પવિત્ર બાઈબલ

26 જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જેવો ડહોળાયેલો ઝરો તથા અવડ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 દુષ્ટની સામે નેકજનને નમતું જોખવું પડે એ ડહોળાયેલા ઝરણા જેવું અથવા પ્રદૂષિત કૂવા જેવું અસહ્ય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 25:26

Následuj nás:

Reklamy


Reklamy