નીતિવચનો 25:21 - પવિત્ર બાઈબલ21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ભોજન આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખોરાક આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ. Viz kapitola |