નીતિવચનો 24:5 - પવિત્ર બાઈબલ5 શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જ્ઞાની માણસ સમર્થ છે; હા, વિદ્વાન માણસ [પોતાની] શક્તિ વધારે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જ્ઞાની માણસ બળવાન કરતાં ચડિયાતો હોય છે, અને વિદ્વાન માણસ પહેલવાન કરતાં ચડિયાતો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે. Viz kapitola |