નીતિવચનો 24:34 - પવિત્ર બાઈબલ34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, તથા તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ ચઢી આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 પણ તેથી દરિદ્રતા તેના પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશસ્ત્ર ધાડપાડુની જેમ તૂટી પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે. Viz kapitola |