નીતિવચનો 24:33 - પવિત્ર બાઈબલ33 થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો] , થોડીક વાર હાથ વાળીને સૂવા દો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. Viz kapitola |