નીતિવચનો 24:29 - પવિત્ર બાઈબલ29 એવું ના કહીશ કે, “એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યુ છે તેને હું પાછું વાળી દઇશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ” એમ તું ન કહે; તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તું એવું ન કહીશ કે તેણે મારી સાથે જેવો વર્તાવ કર્યો તેવો હું પણ કરીશ, અને તેના કામનો બદલો હું લઈશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.” Viz kapitola |