નીતિવચનો 24:10 - પવિત્ર બાઈબલ10 જો તમે સંકટ આવતાં તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે. Viz kapitola |