Online Bible

- Reklamy -




નીતિવચનો 23:27 - પવિત્ર બાઈબલ

27 વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વેશ્યા એક ઊંડી ખાઈ છે; અને પરનારી એ સાંકડો ખાડો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 કારણ, વેશ્યા એક ઊંડી ખાઈ જેવી છે; અને પારકી સ્ત્રી સાંકડા કૂવા જેવી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.

Viz kapitola kopírovat




નીતિવચનો 23:27

Následuj nás:

Reklamy


Reklamy