નીતિવચનો 23:25 - પવિત્ર બાઈબલ25 તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તારા પિતાને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હર્ષ પમાડ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 માટે તારાં માતાપિતાને આનંદ પમાડ, તારી જનેતાને હર્ષ પમાડ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર. Viz kapitola |