નીતિવચનો 23:13 - પવિત્ર બાઈબલ13 બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બાળકને શિક્ષા કરવાથી પાછો ન હઠ; જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 બાળકને શિસ્તમાં રાખતાં ખચકાઈશ નહિ; તું એને સોટીથી શિક્ષા કરીશ તો એથી તે કંઈ મરી જશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ. Viz kapitola |