નીતિવચનો 23:1 - પવિત્ર બાઈબલ1 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જ્યારે તું અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે કંઈ હોય તે પર સારી રીતે ધ્યાન રાખ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 જો તું કોઈ મહાનુભાવ સાથે જમવા બેસે તો તારી જમવાની રીતભાત પર ધ્યાન રાખ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર. Viz kapitola |