નીતિવચનો 22:25 - પવિત્ર બાઈબલ25 રખેને તું તેના જેવું વર્તન કરતાં શીખે અને જીવને જોખમમાં નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 રખેને તું તેના માર્ગો શીખે, અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 અન્યથા, તું તેનું અનુસરણ કરી લેશે, અને તારી જાતને જાળમાં ફસાવીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે. Viz kapitola |