નીતિવચનો 21:23 - પવિત્ર બાઈબલ23 જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે. Viz kapitola |